બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

આજે તારીખ-૬/૯/૨૦૧૭ નાં રોજ વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબની શુભેચ્છા મુલાકાત

                      વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબ એમની રીટાયર્ડ લાઇફમાં ખુબ જ લોક સેવા કરી રહ્યા છે ને તેમને માં સરસ્વતીની દેણ થી ખુબ સરસ કોકિલ કંઠ મળેલ છે જેનો લાભ આજે શાળાનાં ભુલકાઓને આપ્યો અને બધા બાળકોને આનંદ સાથે શીખ પણ આપી.સાથે બાળકોને નવા સ્કુલ ડ્રેસ અર્પણ કરવામાં પણ તેઓશ્રીનો ફાળો સારા પ્રમાણમાં રહેલ તે બદલ તેમનો શાળા પરિવાર આભર વ્યક્ત કરે છે.
                       સાથે સાથે ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિનમાં જે ભુલકાઓએ ભાગ લીધેલ તેમને શાળાનાં શિક્ષકશ્રી દિનેશભાઈ જે.પટેલ તરફથી પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું. શિક્ષકશ્રીને અભિનંદન.
                    ખુબ ખુબ આભાર વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબ





શુક્રવાર, 7 જુલાઈ, 2017









 પતંગ ઉત્સવની ઉજવણી કરતા શાળાનાં બાળકો અને શિક્ષકો,છનીયાર પ્રા.શાળા   વર્ષ -:૨૦૧૭ 






MEGA TRIGRING DAY CELEBRATION IN CHHANIYAR PRIMARY SCHOOL
વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ કરતાં બાળકો  


 26 મી જાન્યુઆરી ૨૦૧૬ની ઝલક




બુધવાર, 31 મે, 2017